જાળવણીના અભાવે દમણમાં પર્યટન સ્થળોને ગ્રહણ લાગ્યું
VPEditor on Monday, September 25, 2017 reviews [0]
સંઘ પ્રદેશ દમણની અોળખ જ પર્યટન સ્થળ તરીકે દેશમાં હોવા છતાં પણ અહીં પર્યટકોને આકર્ષી શકાય એવી કોઇ સુવિધા પુરી પાડવામાં આવી નથી. આ ઉપરાંત જે સુવિધા અપાય છે તેની હાલત દયનીય બની છે. આવા સંજોગમાં દમણના ટુરિઝમ વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે એ અતિ આવશ્યક છે. દમણ પ્રશાસન દ્વારા ભૂતકાળમાં પર્યટકોને આકર્ષવા માટે ગાર્ડન તથા અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હાલમાં આ પર્યટક સ્થળની હાલત બદતર બની ગઇ છે.
દર વર્ષે પ્રશાસન દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે
દમણના બામણપૂજા સ્થિત કોસ્ટલ હાઇવે સ્થિત પર્યટકો માટે બનાવવામાં આવેલી બે ધડિયાળમાં બંનેના ટાઇBhaમ અલગ બતાવે છે. દમણ પીડબલ્યુડી દ્વારા મોટી દમણના કિલ્લામાં બનાવેલ વોકિંગ ટ્રેકની હાલની હાલત જોતા તેના ઉપર સ્થાનિક રહીશો અને બહારથી આવનારા ઇસમો પણ નિરાશા અનુભવી રહ્યા છે. દમણ પર્યટન ભવન તરફથી દમણની સુંદરતામાં વધારો કરવા માટે રાજીવ ગાંધી સેતુના બંને તરફ લાઇટના પોલ ઉપર ફલાવર પ્લોટ લગાવ્યા હતા જે પણ કાઢી નંખાયા છે. કાઢી નાંખવામાં આવેલા પ્લોટના સ્થાને નવા મુકવાની તંત્ર પાસે સમય જ નથી.
દમણની પર્યટક સ્થળ તરીકેની ઇમેજને ધક્કો ન પહોંચે અને આગામી દિવાળીના તહેવારમાં આવતા પર્યટકો દમણનો એક સારો અનુભવ લઇને જાય એ માટે દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ યતિન રાણાએ પર્યટકો સ્થળોની દુર્દશા બાબતે સુધારો કરવા માટે દમણ પર્યટન વિભાગના સચિવ પૂજા જૈનને એક પત્ર લખીને રજૂઆત કરી છે.
દમણના આ સ્થળે અપડેટ કરવાની તાતી જરૂરિયાત
વરકુંડ પુલ પાસે જે લાઇટિંગવાલા ફુવારાને ચાલુ કરવા જોઇએ
મોટી સરકીટ હાઉસ, બામણપૂજા ઝરી મેઇન રોડ, કચીગામ મેઇન રોડની પ્રતિમા સુધારો
દમણમાં પર્યટકોની સુવિધા માટે અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ તાત્કાલિક કાર્યાન્વિત કરો
દમણમાં વધુમાં વધુ પર્યટકો આવે તેવો પ્રયાસ થવો જોઇએ
દમણ જ્યારે પર્યટકો આવે છે ત્યારે અહિંની એક સારી ઇમેજ લઇને તેઓ જશે તો વધુમાં વધુ પર્યટકો દમણમાં આવશે જેથી કરીને દમણનો વિકાસ થશે. દમણના પર્યટક સ્થળના વિકાસ માટે પર્યટન વિભાગના સચિવ પૂજા જૈનને એક પત્ર પાઠવીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે.>યતિન રાણા,ઉપાધ્યક્ષ, દમણ જિલ્લા ભાજપ

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11
(2nd Edition) with
FREE CD
Click
Here to Buy...
Related Articles