કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્તારમાં કપરાડા તાલુકાના વડખંભા પારડી તાલુકાના અરનાલા અને ધગળમાળ ગામે રૂા.31 લાખના ખર્ચે નિર્માણ થનાર...