October 2, 2023
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદેશસેલવાસ

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah
        (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાનહના ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની સીટ ખાલી પડી હતી. જેના માટેરવિવારના રોજ ચૂંટણી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી પોલીસ દ્વારા લોકસભાની પેટા ચૂંટણીને ધ્‍યાનમાં લઈ નરોલી ગામે પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના આદેશ અનુસાર...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાનહમાં નવો 01 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5910 કેસ રીકવર...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah
રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક દ્વારા મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ઉપર વિજયાદશમીના ઉત્‍સવનું કરાયેલું આયોજન હિન્‍દુ સમાજની સજ્જન શક્‍તિ અને યુવા શક્‍તિને સમાજના ઉત્‍થાનના કાર્યોના માત્ર મૂકદર્શક...
Breaking Newsસેલવાસ
vartmanpravah
                      દાનહમાં તા.30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા...
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો શુભારંભ કરવામા આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન...
Breaking Newsદેશસેલવાસ

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah
કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ દ્વારા ભાજપના સંકલ્‍પ પત્રનું વિમોચન કરાયું સંકલ્‍પ પત્રમાં દાદરા નગર હવેલીના ભયમુક્‍ત નિર્માણ સાથે પરિવારવાદથી મુક્‍તિ અને સર્વાંગી વિકાસના કરાયેલા...
Breaking Newsદેશસેલવાસ

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 સેલવાસની દમણગંગા નદીમા મંગળવારના રોજ એક મહિલાએ કુદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો જેને એક યુવાને બચાવી એનો જીવ બચાવ્‍યો...
Breaking Newsદમણદીવદેશ

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 નાની દમણ આટીયાવાડ ગ્રામ પંચાયતમાં તા.13/10/2021ના રોજ સવારે 10.00 વાગ્‍યે સંયુક્‍ત સચિવના ઓર્ડર નંબર ગ્‍ઝબ્‍/ઝપ્‍ફ/ખ્‍ઁદ્દર્શીરર્ૂીફુ/ઝશતણૂશષ્ટશ્રશર્ઁીશ્વક્ક/2021/214, તારીખ 04.10.2021 ના અનુસાર...