પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.24 સરકારની અનેક ક્ષેત્રે નિષ્ફળતા તે પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો હોય, કમર-તોડ મોંઘવારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય આમ દરેક...

