‘સ્વચ્છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન
બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા આપેલું યોગદાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : ‘સ્વચ્છતા હી...