કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાસાયણિક આપત્તિ અને સમુદ્ર કિનારાની સફાઈ બાબતે મોકડ્રીલ યોજાઈ
મોક ડ્રીલના આયોજનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આપત્તિ વ્યવસ્થાપન અંગેના પ્રયાસોને વધુ મજબૂત કરતા તમામ એજન્સીઓની સંયુક્ત પ્રતિક્રિયાની થયેલી ઓળખઃ પ્રદેશના નાગરિકોને જાગૃત કરવાનું પણ...