દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં વ્યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીમાં આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે બફારો થઈ રહ્યો હતો અને મોડી સાંજે અચાનક વરસાદના...