દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત...