દાનહઃ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્સવ ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દપાડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત ‘એક ભારત,...