આજે છેવાડેના સામાન્ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્યે વધેલો ભરોસો
સંઘપ્રદેશના પ્રશાસક તરીકેના 77 મહિનાના કાર્યકાળમાં પ્રફુલભાઈ પટેલે સર્વાંગી વિકાસની સાથે સાથે પ્રશાસનિક નીતિમત્તાનું પણ પુરૂં પાડેલું દૃષ્ટાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગામી...