દેવકાની સેન્ડી રિસોર્ટમાં દમણ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232જ્2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્ફરન્સ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23: આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232એફટુના રિજિયન-5 દ્વારા દેવકા ખાતે આવેલ હોટલ સેન્ડી રિસોર્ટમાં ‘યુનિટી’...