વલસાડ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્ચે સેન્ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત
ગોકુલધામ વલસાડમાં રહેતો પ્રશાંત ડી. પટેલ દમણ આલ્કેમમાં ફરજ પર જતો હતો ત્યારે મોત ભરખી ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વલસાડ નેશનલ હાઈવે...