શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો
430 જેટલાં વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 24 નોટ બુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.05: આદિવાસી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઝરોલી સંચાલિત...