ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે
સાંસદ બ્રીજ લાલને સાંભળવા માટે ભાજપ કાર્યકર્તાઓ સહિત સમાજના બુદ્ધિજીવી વર્ગમાં પણ ઉત્સુકતાનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૨૨ : આવતી કાલે બપોરે ૧૨ઃ૦૦...