અમારી સાથ જોડાઓ
જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્યા
દબાણ કામ ચલાઉ ધોરણે કે પછી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યા તે મોટો સવાલ ઉભો...
આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત
યુવાનો વિદેશથી પરત ફરી મુંબઈ એરપોર્ટથી ઈનોવા કારમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલો અકસ્માતઃ...
વાપી લાયન્સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્દ્રમાં માનસિક અશક્ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી
રાતા પાંજરાપોળમાં 10 કિલો ગોળમાંથી મમરાના લાડુ બનાવી ગાયોને વિતરણ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...
અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો
ફેક વેબસાઈટ ઉપર જુદી જુદી પ્રોસેસ પેટે ટ્રાન્જેકશન કરેલું : વેબસાઈટ બોગસ નિકળતા ફરિયાદ નોંધાયેલ...
राशिफल
દમણમાં ઈન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્કૂલ ટીમોએ લીધેલો ભાગ
અંડર-17માં દિવ્ય જ્યોતિ સ્કૂલ, સાર્વજનિક વિદ્યાલય, શ્રી માછી મહાજન અને શ્રીનાથજી સ્કૂલે સેમિ ફાઈનલમાં કરેલો...
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્સવ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સ્ટેડીયમ ગ્રાઉન્ડ, સેલવાસ...
ખાનવેલ મરાઠી માધ્યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્સ અને બોયઝ ટીમની યુટી સ્તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા...
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્દ્ર અને રાજ્ય...
યુઆઈડીએઆઈના ડાયરેક્ટર રાજેશ ગુપ્તાએ જેમનો આધાર કાર્ડ બનેલાના 10 વર્ષ અથવા તેનાથી વધુ થઈ ગયા...