January 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દમણગંગા નદીના કિનારે નરોલી ગામ તરફની સ્‍મશાન ભૂમી તરફ જતા રસ્‍તા પર કાદવ-કીચડના કારણે સ્‍મશાન ભૂમિમાં જવા-આવવા ડાઘુઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી, અથાલ, ખરડપાડા સાથે ગુજરાતના જોડાયેલા બે ગામોના વિસ્‍તારમાંથી કોઈક વ્‍યક્‍તિનું અવસાન થાય છે ત્‍યારે અંતિમયાત્રા આ રસ્‍તા પરથી પસાર થાય છે અને સ્‍મશાન ભૂમિ પર પહોંચે છે. આ રસ્‍તાની સ્‍થિતિ હાલમાં ખૂબ કાદવ-કિચડથી ખદબદ અને દયનીય છે, આ રસ્‍તા પર ચાલવું ક્‍યાં એ સમજી શકાતુ નથી. નરોલી-સેલવાસ રસ્‍તાના નવિનીકરણનું કામ થઈ રહ્યું છે, ત્‍યારે સ્‍મશાન ભૂમિ તરફ જતા રસ્‍તાનું કામ શા માટે નથી કરવામાં આવતું? એ પ્રશ્ન છે.

Related posts

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment