Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્‍સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં સેલવાસ નિવાસી મરાઠી સમાજનું ગૌરવ એવા શ્રીમતી સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષય’માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ અને એજ વર્ષ શાહ કે.એમ.લૉ કોલેજ વલસાડમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જે સંદર્ભે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, શાહ કે.એમ.લૉ કોલેજ-વલસાડ અને સરદાર ભીલાડવાળા પારડી પીપલ્‍સ કો-ઓપરેટીવ બેન્‍ક દ્વારા શ્રીમતી સવિતા તાનાજી પાટીલને સવર્ણચંદ્રક ટ્રોફી સર્ટિફિકેટ અને રોકડ રકમ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ કાર્યક્રમમા મુખ્‍ય અતિથિ તરીકે નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી કીર્તિભાઈ દેસાઈ એડવોકેટ, શ્રી રાજુભાઈ દેસાઈ કોલેજના આચાર્ય નિકિતા રાવલ, મહાસચિવ અપૂર્વ પટેલ અને પ્રોફેસર હેમલતા પરમાર વગેરે ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

Leave a Comment