January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થી સુર્યા સુદર્શન ‘‘બી.બી.એ” સેમેસ્‍ટર 6 ઁજ્‍શર્ઁીઁણૂર્શીશ્ર ત્‍ઁતદ્દશદ્દયદ્દશંઁ ર્ીઁફુ ર્પ્‍ીશ્વત્ત્ફૂદ્દઁ વિષયમાં વર્ષ એપ્રિલ 2024 ની પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ કોલેજોમાંથી સૌથી વધુ માર્ક પ્રાપ્ત કરી યુનિવર્સીટીમાં ગોલ્‍ડ મેડલ મેળવી કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત કરેલ જલવંત સિદ્ધિ બદલ આર.કે.દેસાઈ કોલેજ પરિવારે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

Leave a Comment