Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી તાલુકાના રોહિણા દીપમાળ ફળિયા ખાતે રહેતા પ્રવિણભાઈ બહાદુરભાઈ ધો. પટેલ આજરોજ સવારે આશરે છ વાગ્‍યાના આસપાસ હું નોકરી પર જાઉં છું એવું કહી ઘરની પાછળ આવેલ આંબાના ઝાડની ડાળી પરસાડી વડે ગળે ફાંસો ખાય કોઈ અગમ્‍ય કારણ પોતાનું જીવન ટુંકાવ્‍યું હતું. સાત વાગ્‍યાના આસપાસ પત્‍ની ગીતાબેન ઘરના પાછળના ભાગે જતા પતિ પ્રવિણભાઈને આંબાના ઝાડની ડાળી પર લટકતા જોઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી પ્રવિણભાઈને સાડી કાપી નીચે ઉતારી સારવાર માટે રોહિણા સીએસસી ખાતે લઈ જતા ફરજ પરના ડોક્‍ટરે તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. પારડી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment