Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું પ્રથમ ચરણ કચ્‍છ માંડવી થી 5તાસારું થઈ ઓખા દ્વારકા થઈ આજે 6 તારીખે પોરબંદર ખાતે પૂર્ણ થઈ હતી. કેબિનેટ મંત્રી મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકાર શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાત સરકારના મત્‍સ્‍ય વિભાગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ મસાની તથા અન્‍ય ગણમાન્‍ય પ્રતિનિધિ મંડળ સાથે જોડાવાનો અવસર મળ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી માછીમાર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ શ્રી લખમભાઈ સોલંકી, વડી શેરી પ્રમુખ શ્રી પ્રેમજી લખમ સોલંકી,
પ્રમુખ વાડી વિસ્‍તાર પ્રમુખ શ્રી શાંતિલાલ દેવા, મંત્રી દીવ જિલ્લા ફિશરમેન એસોસિયેશન શ્રી વીરજી મંગળ, પૂર્વ સરપંચ વણાંકબારા શ્રી વીરજી લક્ષ્મણ, પ્રમુખ મેઘાવારી એસોસિયેશન શ્રી લખમભાઈ વર્જાંગ, શ્રી કાંતિલાલ સોમાં, પૂર્વ પ્રમુખ વાંકાપા બોટ એસોસિએશનના સદસ્‍યોએ પરબંદર ખાતે કેન્‍દ્રીય મંત્રી શ્રીની સુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

vartmanpravah

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

Leave a Comment