January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ડેન્‍ગ્‍યુનો વાવર વધુ વકરી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડજિલ્લામાં ડેન્‍ગ્‍યુ રોગનું પ્રમાણ દિવસે – દિવસે વધુ વકરી રહેલ છે. આજરોજ વાપી ટાઉનમાં એક અંગ્રેજી માધ્‍યમની સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુમાં મોત નિપજ્‍યું છે જ્‍યારે અગાઉ પણ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુંમાં મોત થયું હતું તેથી વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
વાપીની અંગ્રેજી માધ્‍યમની સ્‍કૂલમાં અભ્‍યાસ દરમિયાન એક વિદ્યાર્થી અચાનક બિમાર પડી ગયો હતો. તેને સારવારમાં ખસેડાયેલ. નિદાનમાં ડેન્‍ગ્‍યુનો રોગ જણાયેલ પરંતુ કમનસીબે વિદ્યાર્થી ઘનિષ્‍ક સારવાર મેળવે તે પહેલાં મોતને ભેટયો હતો. છેલ્લા કેટલાક દિવસમાં વાપીમાં ડેન્‍ગ્‍યુંમાં બે વિદ્યાર્થીના મોત થયા છે તેથી આરોગ્‍ય વિભાગે સફળ આયોજન કરવું રહ્યું.

Related posts

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

Leave a Comment