Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં આયોજીત બે દિવસીય રાજ્‍ય સ્‍તરના સમારંભમાં ભાગ લેવા માટે ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે વલસાડ પહોંચ્‍યા હતા. પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અનઔપચારિક મુલાકાત લીધી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું પુષ્‍પગુચ્‍છ આપી ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું.

Related posts

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

Leave a Comment