September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા ગામના મજનુને શબક શીખવાડતી પારડી પોલીસ

ગામની જ એક રાજકીય મહિલાએ કરી હતી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા એક વર્ષથી ઉદવાડા ગામની જ એક રાજકીય ઉચ્‍ચ હોદ્દો ધરાવતી મહિલાની છેડતી કરી માનસિક ત્રાસ આપતો હોય અને વિડીયો ઉતારી વાયરલ કરતો હોવાની અરજી મહિલાએ પારડી પોલીસ સ્‍ટેશનમાં કરી હતી. જેને લઈ પારડી પોલીસ આ યુવાનને પારડી પોલીસ સ્‍ટેશનને લાવી પોલીસની ભાષામાં બરાબરની શિખામણ આપી હતી હતી.
આ કેસની વધુ તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના હેડ કોસ્‍ટેબલ વાળા કરી રહ્યા છે.

Related posts

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

Leave a Comment