Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: મહારાષ્‍ટ્રના નાસિક ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટીકમાં વેટરર્ન્‍સની કેટેગરીમાં વલસાડ તાલુકાના ઓઝર ગામની માધ્‍યમિક શાળામાંથી નિવૃત્ત થયેલા અને રોલા ગામના રહીશ રમેશભાઈ એસ. પટેલે ભાગ લીધો હતો. 65 વર્ષની કેટેગરીમાં 10000 મીટર દોડ એક કલાક અને 01 મિનીટ તેમજ 5000 મીટરની દોડ 28 મિનીટમાં પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. વિજેતા રમશભાઈ પટેલને સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધામાં મહારાષ્‍ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, દિલ્‍હી, હરિયાણા અને વિદેશથી શ્રીલંકાના ખેલાડીઓએ પણ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

Leave a Comment