September 2, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત ઓપન લેવલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ 2021નું આયોજન સેલવાસ સ્‍ટેડીયમ ખાતે કરવામા આવ્‍યું હતું. જેમા અંડર-19 બોયઝ અને ગર્લ્‍સ અને 19 વર્ષથી વધુ ઉપરના મહિલા અને પુરુષ વચ્‍ચે આયોજીત કરવામા આવી હતી. જેમા અંડર-19ની પાંચ ટીમ છોકરાઓની અને 11ટીમ છોકરીઓની હતી.
19વર્ષથી વધુ ઉંમરના મહિલાની છ ટીમો અને પુરુષની 28 ટીમોએ ભાગ લીધો હતો. છોકરીઓ માટે ટેનિસ બોલ અને છોકરાઓ માટે લેધર બોલનો ઉપયોગ કરવામા આવ્‍યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામા આવ્‍યા હતા.

Related posts

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

Leave a Comment