Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી ખાતે છેલ્લા 27વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી હજારો બાળકો, યુવાનો અને યુવતિઓને કરાટેની વિદ્યામાં પારંગત કરનાર એવા શ્રી હાર્દિક જોશી 7દ્દત્ર્ફર્ુીઁ ણુર્શ્રીણૂત્ત્ ણુફૂશ્રદ્દ દ્વારા વાપી ખાતે કરાટેની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં 106 જેટલા વિદ્યાર્થીઓએ જિલ્લાભરમાંથી ભાગ લીધો હતો, અને તમામે તમામ વિદ્યાર્થી ઓએ ઉત્‍ક્રુષ્ટ પ્રદર્શન કરી બેલ્‍ટ અને સર્ટિફિકેટ મેળવ્‍યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી હાર્દિક જોશીએ જણાવ્‍યું હતું કે કરાટેએ ફક્‍ત સેલ્‍ફ ડિફેન્‍સ નથી પરંતુ એક અનોખી જીવન જીવવાની કળા છે અને એના દ્વારા આત્‍મવિશ્વાસ, નમ્રતા, નિખાલસતા તેમજ તમને શારીરિક રીતે સ્‍વસ્‍થ, માનસિક રીતે સ્‍થિરતા અને આધ્‍યાત્‍મિક રીતે ઉત્‍થાન આપે છે.
વાપીના દરેક કે દરેક રહેવાસીઓને આ કળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment