ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.09 ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્ય કર્મચારી સહિત વધુ ચાર...

