ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ
18-જેટલા ચૂંટણી અધિકારીઓના રિસીવિંગ સેન્ટર બનાવાયા હતા પરંતુ હાલમાં કડકડતી ઠંડી અને ઝાકળ પણ મોટા પ્રમાણમાં પડતી હોય તેવી સ્થિતિમાં આ સેન્ટરના મંડપો ઉપર કાપડ...