વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ
પાલિકા ચૂંટણી પ્રચારમાં પ્રથમ જાહેર સભા દિલ્હીના ધારાસભ્ય નરેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25 વાપી નગરપાલિકાના ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ...

