વાપી-પલસાણા પાસે કોસ્ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્વાર અકસ્માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત
વટાર-કુંતામાં રહેતો પરિવાર સોનવાડા મોસાળામાંથી પરત આવતા અકસ્માત સર્જાતા તીતર-વિતર થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15 કોસ્ટલ હાઈવે પલસાણા નજીક મંગળવારે સાંજના બે કાર...

