સુરખાઈ ખાતે સમસ્ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો
150 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પસંદગી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: સમસ્ત ધોડિયા સમાજ જીવનસાથી ગ્રુપ દ્વારા સુરખાઈ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત...

