January 16, 2026
Vartman Pravah

Category : દમણ

દમણ

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૮ઃ સોમનાથ ગ્રામ પંચાયતમાં વિવિધ દસ્તાવેજાનો રખરખાવ અને પંચાયત વિસ્તાર તથા પંચાયત ઘરમાં સ્વચ્છતાનો અભાવ દેખાતા આજે સોમનાથ ગ્રામ...
દમણ

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.૦૭ઃ સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો છે. જયારે ૦૨ દર્દીઅો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...
દમણ

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૬ઃ દમણમાં વરસાદ ખેîચાતા ડાંગરનું ધરૂ સુકાવાની નોબત આવી રહી છે. ખાસ કરીને મોટી દમણના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની...
દમણ

પ્રશાસનના 4C કાર્યક્રમ અંતર્ગત દમણમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણ, ટીબી, રક્તપિત્ત, ઍનિમિયા જેવી બિમારીને દૂર કરી તેની સામે રક્ષણ મળી રહે...