Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર8
નાની દમણ દુણેઠા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય, દુણેઠા દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્‍યું છે ધો.6માં પ્રવેશ માટે તા. 30/07/2022ના રોજ પરીક્ષા યોજાનાર છે. તો ઈચ્‍છુક તમામ ઉમેદવારોએ પ્રવેશ પત્ર ઉપર હેડ માસ્‍ટર/ પ્રાચાર્યની સહી કરાવી પોતાના સેન્‍ટર ઉપર ઉપસ્‍થિત રહેવા જણવાયું છે. રિપોર્ટીંગ ટાઈમ -10.45, જ્‍યારે પરીક્ષાનો સમય 11.30 થી 1.30 વાગ્‍યા સુધીનો રહેશે.

Related posts

સાંસદ ધવલભાઈ પટેલના હસ્‍તે વાંસદા વિધાનસભાના કાવડેજ અને ખાંભલા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

Leave a Comment