October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ પોલીસ સ્‍ટેશનના પ્રાંગણમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવી હતી. એસપી ફુલઝેલે પિયુષ નિરાકર, એસડીપીઓ સંદિપ રૂપેલા, પીઆઈ નરેશ પટેલ, પીએસઆઈ નિલેષ કાટેકર, હોટલ એસોસિયેશન પ્રમુખ યતિન ફ્રુગ્રો વગેરેના હસ્‍તે પૂજા-અર્ચના કરી વિધિવત ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરી હતી અને પૂજા-અર્ચના બાદ પ્રસાદ તથા ભોગ ધરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે અનેક પોલીસ કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

Leave a Comment