Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી એક્‍સાઈઝ વિભાગને મળેલ માહિતી અનુસાર ઉમરકૂઈ ગામે હાટપાડા વેલસન કંપની નજીક ખુલ્લી જગ્‍યા પર ત્રણ વાહન ચેક કરતા જેમાંથી એક ગાડી નંબર યુપી-21 એએન-3455 જેમાં બે વ્‍યક્‍તિ અમિતકુમાર રમાકાન્‍ત શુક્‍લા (ઉ.વ.31) રહેવાસી નરોલી મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ અને ધર્મેન્‍દ્ર કુમાર ગોન્‍ડ (ઉ.વ.27) રહેવાસી નરોલી મૂળ રહેવાસી બિહાર જેઓ ગાડીમાં પાસ પરમીટ વગરનો વિદેશી દારૂનો જથ્‍થો ભરી રહ્યા હતા. જેની અંદાજીત કિંમત રૂા.8,19,840 અને ટેમ્‍પોની કિંમત સાત લાખ મળી કુલ રૂા.15,19,840નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

vartmanpravah

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

Leave a Comment