October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

પરિવારના સભ્‍યોની જેમ સૌ સાથે મળી ડી.જે.ના તાલે ઝૂમી પાંચ જેટલી મટકીઓ ફોડી આનંદ મનાવ્‍યો: સત્‍યનારાયણ કથા, શાંતિ યજ્ઞ તથા મહાપ્રસાદ થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21
પારડી હાઈવે સ્‍થિત પ્રિન્‍સેસ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા જન્‍માષ્ટમીના ઉત્‍સવની ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.
આજે જ્‍યારે પરિવારો તૂટી અલગ થઈ રહ્યાછે ત્‍યારે આ સોસાયટીના અલગ અલગ જાતિના તમામ રહેવાસીઓએ સાથે મળી ડી.જે.ના તાલે ઝૂમી સોસાયટીમાં જ પાંચ જેટલી મટકીઓ ફોડી આનંદ મનાવ્‍યો હતો.
આ ઉપરાંત સોસાયટીમાં રાખવામાં આવેલ સત્‍ય નારાયણ કથા, શાંતિ યજ્ઞ અને મહાપ્રસાદમાં સૌએ ભાગ લીધો હતો.

Related posts

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment