Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં સેલવાસમાં 54.6 એમએમ, બે ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 3283.8 એમએમ, 131.32 ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 25.7 એમએમ, એક ઇંચથી વધુ સિઝનનો કુલ વરસાદ 3102 એમએમ 122.14 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.80 મીટર છે. ડેમમાં પાણીની આવક 17072 ક્‍યુસેક છે અને પાણીની જાવક 6321 ક્‍યુસેક હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

Leave a Comment