October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

ગલ્લામાં રોકડા રૂા.25 હજાર પડયા હતા : તહેવારોમાં તસ્‍કરો સક્રિય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી ગીતાનગર વિસ્‍તારમાં આવેલ એક કંગન સ્‍ટોર્સમાં ગત રાત્રે તસ્‍કરો દુકાનના તાળા તોડી રોકડા તથા માલ સામાન સાથે 3 લાખ ઉપરાંતની મત્તાની ચોરી થઈ હતી. ટાઉન પો.સ્‍ટે.માં દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી ગીતાનગરરેલવે યાર્ડ નજીકમાં કાર્યરત બાબા બેંગલ્‍સ નામની દુકાનના સંચાલક પ્રિન્‍સ ગુપ્તા ગતરોજ રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે આવીને જોયુ તો દુકાનના તાળા તૂટયા હતા. તપાસતા જયપુર બ્રાન્‍ડની બેંગલ્‍સ અંદાજીત ત્રણ લાખની ચોરી થઈ ગઈ હતી તેમજ ગલ્લામાં પડેલા રોકડા રૂા.25 હજાર પણ તસ્‍કરો વગે કરી ગયા હતા. બનાવ અંગે દુકાન સંચાલકે વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્‍સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment