December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ, (ગ્રાન્‍ટેડ) ના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ રંગોળી અને દિવડા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9 અને10 ના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં રંગોળી સ્‍પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ 9 માં મહેક અને ક્રળતજ્ઞતા, બીજા નંબરે સિયા અને રીયા તેમજ ત્રીજા નંબરે સૂચિતા અને જોયલ અને ધોરણ 10માં પ્રથમ નંબરે અવની અને ક્રિષા, બીજા નંબરે દેવાંશી અને પ્રગતિ તેમજ ત્રીજા નંબરે ઉર્વિ અને ક્રળપાલી તેમજ દિવડા સ્‍પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ9માં આયુષ, બીજા નંબરે યશ્વિ અને ત્રીજા નંબરે ધોરણ 10માં ઉત્તમ અને ક્રિતિકા આવ્‍યા હતા. તેમને સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામી, શ્રી હિતેન ઉપાધ્‍યાય અને ડૉ. શૈલેશલુહાર તેમજ શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

Leave a Comment