September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ને.હા.નં. 48 મુંબઈ થી અમદાવાદ જતા રોડ પર બલવાડા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબનો આઈસર ટેમ્‍પો નં.જીજે-27-ટી-6638 આવતા જેને રોકી તલાસી લેતા ટેમ્‍પાના પાછળના ભાગે ઈલેક્‍ટ્રીક પેનલ બોર્ડની નીચે પતરના ભાગે સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-10 જેની કિં.રૂ.25,300/- મળી આવતા પોલીસે ટેમ્‍પાનો ચાલક જગદીશસિંહ ધનસિંહ ચૌહાણ (રહે.અમદાવાદ ધોળાસર પી.ડી.પંડ્‍યા કોલેજની પાસે ધર્મભૂમિ સોસાયટી અમદાવાદ) ની ધરપકડ કરી એક મોબાઈલ ફોન કિં.રૂા.5,000/-, આઈસર ટેમ્‍પાની કિં.રૂા.3,00,000/- તેમજ પાંચ ઈલેક્‍ટ્રીક પેનલ બોર્ડ કિં.રૂા.29,21,399/- મળી કુલ્લે રૂા.32,51,399/-નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ પીએસઆઈ જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

Leave a Comment