Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. તેમાં પણ નાગવા બીચ એ દરેક પર્યટકોનું પસંદગીનું સ્‍થળ છે. આ સ્‍થળને વધુ વિકસાવવા પર્યટકોને આકર્ષવા તથા પર્યટકોને ફરવાની સાથે દરિયા કિનારે ફાસ્‍ટ ફુડની મજા પણમાણી શકે તેથી નાગવા બીચ પર બનાવેલા ફુડ સ્‍ટોલની હરાજી કલેક્‍ટર કોન્‍ફરન્‍સ હોલ ખાતે કરવામાં આવી. જેમાં 26 નાગવા ગામના સ્‍થાનિક લોકોને લોટરી સિસ્‍ટમથી નામ કાઢીને ફ્રૂડ સ્‍ટોલ એલોર્ટ કરવામાં આવ્‍યા. જ્‍યારે 9 ફુડ સ્‍ટોલ જનરલ પબ્‍લિક માટે હરાજી અને ઓછામાં ઓછી ચાર લાખની કિંમત અને વધુમાં વધુ પાંચ લાખથી વધુ કિંમતથી હરાજી થઈ હતી. આ ફુડ સ્‍ટોલ એક વર્ષ માટે આપવામાં આવ્‍યા છે. હરાજી પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર વિવેક કુમાર, તથા હરાજીમાં ભાગ લેનાર લોકો તથા સરકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment