Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદને સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું છે. રોફેલ કોલેજમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજીત સન્‍માન કાર્યક્રમમાં માધુરી પ્રસાદને એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા.
વાપી રોફેલ કોલેજમાં યોજાયેલ સન્‍માન કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહના હસ્‍તે મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદને શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું. સુષમા સ્‍વરાજ એવોર્ડ સમાજમાં ખાસ વિશિષ્‍ટ મહિલા પ્રતિભાઓને એનાયત કરવામાં આવે છે તે માટે મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી.

Related posts

વાપી બગવાડા ટોલનાકા ઉપર સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલાતા ભારે બબાલ મચી

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment