October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસી થર્ડ ફેસ સ્‍થિત કોચરવા વડીયાવાડ ગામમાં આવેલ શ્રી મહાલેશ્વર મંદિરનો બુધવારે 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ અને મંદિરના ટ્રસ્‍ટી ધીરૂભાઈ પટેલ દ્વારા ધામધૂમથી પાટોત્‍સવ ઉજવાયો હતો. જેમાં સવારથી પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજવામાં આવ્‍યો હતો તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 5 હજારથી વધુ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment