Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.05: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે મેઈન રોડ ખરાબ હોવાથી ઘણી ગાડીઓ રોંગ સાઈડ પર આવતી હોય છે, તેજ રીતે આજે એક જુનાગઢની ફોર વ્‍હીલર જીજે 01 આરઝેડ 6002 ગાડી રોન્‍ગ સાઈડ આવી રહી હતી ત્‍યારે જામનગરથી એક ફોર વ્‍હીલર જીજે 10 ટીએક્‍સ 6421 ગાડી આવતી હતી ત્‍યારે બંને ફોર વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.
જેમાંથી તેમાં રહેલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી તેને તરત જ દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા. જ્‍યારે આ બંને ગાડીમાં પણ નુકશાન પહોંચ્‍યું હતું.

Related posts

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

Leave a Comment