December 2, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા બે દીવસીય ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધાનું આયોજન સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ સેલવાસ ખાતે કરવામાં આવ્‍યુ હતું. જેમાં પ્રદેશની 20 જેટલી ટીમોએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. જેમાંઅંડર 19 અને 19 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને પુરુષની સ્‍પર્ધા રાખવામાં આવી હતી.

Related posts

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને રખોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદેસરના બાંધકામોનું કરેલું ડિમોલિશન

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment