Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દીવ જિલ્લાનાકલેક્‍ટર તરીકે આજે શ્રીમતી ભાનુ પ્રભાએ વિધિવત્‌ રીતે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો હતો. દીવ જિલ્લાના નિવર્તમાન કલેક્‍ટર શ્રી ફર્મન બ્રહ્માએ નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન કર્યા બાદ પોતાનો ચાર્જ સુપ્રત કર્યો હતો.
દીવ જિલ્લાના એસ.પી. તરીકે આજે શ્રી પિયુષ નિરાકર ફૂલઝેલેએ પોતાનો ચાર્જ વિધિવત્‌ રીતે વિદાય લઈ રહેલા એસ.પી. શ્રી મણિભૂષણ સિંહ પાસેથી ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. શ્રી સંદિપ રૂપેલા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

Leave a Comment