September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.29: શ્રાવણ માસમાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન પારંપરિક તહેવારની ઉજવણીની તૈયારીના ભાગરૂપે છેલ્લા દિવસે ચીખલી સહિત બીલીમોરા શહેરમાં રાખડીના સ્‍ટોલ પર યુવતીઓ અને મહિલાઓ રાખડી સાથે મીઠાઈ તેમજ ચોકલેટ જેવી મીઠી વસ્‍તુઓ ખરીદવા ઉમટી પડી હતી.
શ્રાવણ માસમાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન તહેવારની તૈયારીનાં ભાગરૂપે બીલીમોરા શહેર સહિત ચીખલી તાલુકામાં છેલ્લા દિવસે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. યુવતીઓ અને મહિલાઓ પોતાના ભાઈ માટે રાખડી ખરીદવા માટે મોટી સંખ્‍યામાં બજારોમાં ઉમટી રહી છે.

Related posts

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

વાપી ચલા પ્રમુખ ઓરા ટાઉનશીપ ફલેટ ધારકોનો ડેવલોપર વિરૂધ્‍ધ હલ્લાબોલ : મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી

vartmanpravah

Leave a Comment