October 17, 2026
Vartman Pravah
Other

રાજ્‍ય સરકાર દ્વારા ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરાતા ચીખલીતાલુકામાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્‍યક્‍ત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: રાજ્‍ય સરકાર દ્વારા સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતની જાહેરાત કરતા ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે ભાજપનાં પ્રદેશ કારોબારી સભ્‍ય ડૉ.અમિતાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મયંકભાઈ પટેલ, તેમજ કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

Leave a Comment