Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી કૃષ્‍ણાશ્રય પ્રસાદમ્‌ અંતર્ગત દાદા-દાદીની સ્‍મૃતિમાં વાપી અંબામાતા મંદિરે દરરોજ મસાલા ખિચડીનું વિતરણ સાંજે 7 થી 8 કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિજયભાઈ શાષાી અને રવિશંકર નાથાલાલ વાળાંગર પરિવાર દ્વારા પૂજ્‍ય સ્‍વ.દાદાજીશ્રી નાથાલાલ અને પૂજ્‍ય સ્‍વ.દાદીજીશ્રી જશુબાબેનની સ્‍મૃતિમાં પરિવાર દ્વારા દરરોજ સાંજે 7 થી 8 વાગ્‍યા દરમિયાન અંબામાતા મંદિર ગેટ પાસે મસાલેદાર સ્‍વાદિષ્‍ટ ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદનો લાભ સેંકડો ભાવિકો લઈ રહ્યા છે.

Related posts

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment