(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી ડેપો ના ડ્રાઇવર શ્રી હરીશભાઈ પટેલ બેઝ ન 2788 આજ રોજ 31.08.23 ના રોજ 58 વર્ષ ની વય મર્યાદા પૂર્ણ કરી આજે એસ ટી વિભાગ વાપી ડેપો માંથી નિવળત્ત થયેલ છે વાપી ડેપો મેનેજર માં સાહેબ. એ.ટી. એસ મન્સૂરી સાહેબ. એ.ટી.આઇ ધનસુખ પટેલ તેમજ મોટી સંખ્યા માં વાપી ડેપો ના કામદાર ઉપસ્થિત રહી નિવળત્ત થયેલા હરીશ ભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ક્રેડિટ સોસાયટી નો ચેક તેમજ કામદાર તરફથી ભેટ શોગાદ પણ આપવામાં આવી હતી બાકી નુ ષેશ જીવન તંદુરસ્ત મય સુખમય ભક્તિ મય વિતાવે એવી વાપી ડેપો ના તમામ ડ્રાઇવર કંડકટર ભાઈ બહેન એ શુભેચ્છા પાઠવી હતી